Education for Every

Join Us On
Whatsapp

DIPOTSAV 2022 BY GIET

Join Us On
Telegram

 DIPOTSAV 2022 BY GIET 

દીપોત્સવ 2022



દીપોત્સવ
26/09/2022 થી 31/10/2022 દીપોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ




Shri Saraswati Namah

 dear friends,

     GIET is celebrating... Deepotsav 2022.. which will start from Navratri till Devdiwali with the aim of developing the creative power and talent of children.  All children of primary school can participate in it online.. Google form link is given along with various competition to participate in Dipotsav. Through which video and photo have to be uploaded and sent to GIET.

     The prepared masterpieces will be broadcasted on YouTube, Baiseg and Doordarshan and a platform will be provided to the talented students.

 This msg is requested to be conveyed to every school and children to donate in the Dipotsava Yagya of education..

       M.K.Raval

     Director GIET



દીપોત્સવ 26/09/2022 થી 31/10/2022 દીપોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ




  • 1. નવરાત્રી મહોત્સવ 
  • 2. દિવાળી કાર્ડ અને શુભેચ્છા સંદેશ 
  • 3. દિવડા ડેકોરેશન
  • 4. રંગોળી
  • 5. ચિત્ર
  • 6. મૌખિક અભિવ્યક્તિ
  • 7. આર્ટ અને ક્રાફ્ટ




1. નવરાત્રી મહોત્સવ


તારીખ :- 26/09/2022 થી 05/10/2022


1.1 લોકનૃત્ય અને પ્રાચીન ગરબા


  • લોકનૃત્ય અથવા ગરબા વિદ્યાર્થીના કંઠે ગવાયેલ હોવા જોઈએ.
  • સંગીત વાદ્ય માટે શિક્ષકની મદદ લઇ શકાશે. 
  • ઢોલક, હાર્મોનિયમ,ઢોલ,ખંજરી વગેરેનો ઉપયોગ કરી શકાશે. 
  • ઈલેક્ટ્રીક વાદ્યનો ઉપયોગ કરી શકાશે નહીં. 
  • એડિટિંગ વાળો વિડીયો માન્ય રહેશે નહીં. 
  • શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે. 
  • સંગીત વાદ્યવૃંદ સિવાય દસથી બાર સંખ્યા હોવી જોઈએ. 
  • ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે.
  • સમય : સાત થી દસ મિનિટ 
  • વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 5/10/2022


GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉

નવરાત્રી મહોત્સવ 1.1 લોકનૃત્ય અને પ્રાચીન ગરબા

https://forms.gle/K154EkSYFhe2YFmp8





1.2 લોકગીત અને પ્રાચીન ગરબા ગાયન



  • લોકગીત અથવા ગરબા વિદ્યાર્થી કંઠે વ્યક્તિગત અથવા સમૂહમાં ગવાયેલ હોવા જોઈએ. 
  • સંગીત વાદ્ય માટે શિક્ષકની મદદ લઇ શકાશે. 
  • ઢોલક, હાર્મોનિયમ,ઢોલ,ખંજરી વગેરેનો ઉપયોગ કરી શકાશે. 
  • ઈલેક્ટ્રીક વાદ્યનો ઉપયોગ કરી શકાશે નહીં. 
  • એડિટિંગ વાળો વિડીયો માન્ય રહેશે નહીં. 
  • શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે. 
  • સંગીત વાદ્યવૃંદ સિવાય 1 થી 1 2 સંખ્યા હોવી જોઈએ. 
  • ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે.
  •  સમય : સાત થી દસ મિનિટ
  • વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 5/10/2022


GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉

નવરાત્રી મહોત્સવ 1.2 લોકગીત અને પ્રાચીન ગરબા ગાયન

https://forms.gle/w69ybRzhcekoUmRF8





2. દિવાળી કાર્ડ અને સંદેશ શુભેચ્છા



  • કાર્ડ તેમજ શુભેચ્છા સંદેશ સ્વરચિત હોવા જોઈએ. 
  • કાર્ડ બનાવવાનો વિડીયો અને ફોટો અપલોડ કરવાનો રહેશે. 
  • શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે. 
  • ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે.
  • વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 31/10/2022


GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉

2. દિવાળી કાર્ડ અને શુભેચ્છા સંદેશ ગૂગલ ફોર્મ

https://forms.gle/F4wYXJu2doFXKAfHA




3. દિવડા ડેકોરેશન




  • વિદ્યાર્થીએ દિવડા સુશોભન કરતો વિડીયો અને ફોટો અપલોડ કરવાનો રહેશે.
  • શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે. 
  • ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે.
  • વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 31/10/2022 


GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉

3. દિવડા ડેકોરેશન ગૂગલ ફોર્મ

https://forms.gle/rwQsb7R5xwPbSGNt9





4. રંગોળી


  • રંગોળી કરતો વિડીયો અને ફોટો અપલોડ કરવાનો રહેશે. 
  • શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે.
  • ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે.
  • વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 31/10/2022


GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉

4. રંગોળી સ્પર્ધા ગૂગલ ફોર્મ

https://forms.gle/UQcDvmYKFDANyw269




5. ચિત્ર  ⠀⠀⠀



  • નવરાત્રી, દિવાળી તથા સ્વચ્છતા, ગાંધી જયંતિ અને સરદાર જયંતિ પર આધારિત ચિત્ર દોરવાના રહેશે. 
  • ચિત્ર બનાવતો વિડીયો અને ફોટો અપલોડ કરવાનો રહેશે. 
  • શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે. 
  • ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે.
  • વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 31/10/2022



GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉

5. ચિત્ર સ્પર્ધા ગૂગલ ફોર્મ

https://forms.gle/di2bpVRxKshvPDTh7





6 મૌખિક અભિવ્યક્તિ



  • નવરાત્રી, વાઘબરસ, ધનતેરસ, કાળીચૌદસ,દિવાળી,બેસતુવર્ષ, ભાઇબીજ, લાભપાંચમ, દેવ દિવાળી તથા ગાંધીજયંતિ અને સરદારજયંતિ પર આધારિત મૌખિક અભિવ્યક્તિ કરવાની રહેશે.
  • મૌખિક અભિવ્યક્તિ વિડીયો અપલોડ કરવાનો રહેશે. 
  • શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે. 
  • ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે. 
  • સમય : 3 થી 5 મિનિટ
  • વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 31/10/2022


GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉

6 મૌખિક અભિવ્યક્તિ સ્પર્ધા ગૂગલ ફોર્મ

https://forms.gle/NHSpEv84TpBegdTb8





7 આર્ટ અને ક્રાફ્ટ



  • તોરણ, ટોડલાં, ઝુંમર, વેસ્ટમાંથી બેસ્ટ તથા તહેવાર નિમિતે સુશોભન માટે ઉપયોગી આર્ટ અને ક્રાફ્ટના વિડીયો અને ફોટો ગૂગલ ફોર્મમાં અપલોડ કરવાના રહેશે. 
  • શાળાનું નામ અહીંથી એડિટ કરવામાં આવશે. 
  • ધોરણ 1 થી 5 અને 6 થી 8 એમ બે વિભાગમાં ધોરણ પ્રમાણે ભાગ લઈ શકાશે.
  • વિડીયો અપલોડ કરવાની છેલ્લી તારીખ : 31/10/2022 7


GIET દીપોત્સવ 2022 ગૂગલ ફોર્મ્સ👉

7 આર્ટ અને ક્રાફ્ટ સ્પર્ધા ગૂગલ ફોર્મ લિન્ક

https://forms.gle/gAA3qBP5NtZ8e3u4A








દીપોત્સવ 2022 ની વધુ માહિતીની  pdf  માટે અહી ક્લિક કરો







Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Post a Comment

Thanks for ur Response...

Labels

Followers

You Tube Subscribe